Discussion Forum SMC

Discussion Forum SMC

25-05-2016 : જો આપની એસ.એમ.સી.દ્રારા શાળામાંઆર્થિક રીતે નબળા બાળકો પોતાનો અભ્યાસ પૂરો કરી શકે તે માટે કોઈ પ્રવુતિ કરી હોય તો તેની ટૂંકમાં માહિતી જણાવો.



તારણ:

  • એસ.એમ.સી.સભ્યો આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર એસ.એમ.સી.સભ્યનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
  • “આર્થિક સહાય ગ્રુપ” અંતર્ગતએસ.એમ.સી.સભ્યો દ્રારાશાળાના આર્થિક રીતે નબળા બાળકો અભ્યાસનીજવાબદારી સ્વીકારવામાં આવે છે.(ભગવાનજી કટેશિયા-જામનગર-9925891560)
  • “દત્તકબાળક” યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા બાળકોની જવાબદારી શિક્ષકો અથવા ગામલોકો દ્રારા સ્વીકારવામાં આવે છે.(નંદલાલભાઈ પટેલ-ગાંધીનગર-9228130375)
  • શાળાના એસ.એમ.સી.સભ્યો દ્રારા આર્થિક રીતે નબળા બાળકો અભ્યાસ માટે દાતાઓની મદદથીબાળકોની શૈક્ષણિક જવાબદારી સ્વીકારવામાં આવે છે.(સુરેશભાઈ ઠકકર-પાટણ-9825504972 / 9428850125,બ્રિજેશભાઈ મહાદેવભાઈ-અમદાવાદ-9687640784.ધરાવિયાદીપકભાઈ-જુનાગઢ-9898296367,માલાભાઈબનાસકાંઠા- 9712313285)
  • શાળાના એસ.એમ.સી.સભ્યો દ્રારા દુરથી શાળાએ આવતા બાળકો માટે સ્કુલવાનનીવ્યવસ્થા કરેલ છે.(વકતાભાઇ હડીયલ –બનાસકાંઠ-9825277189)
  • ગામલોકોના સહકારથી શાળા દ્રારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.(હિતેશભાઈબારો-બનાસકાંઠા-9409135751)