Discussion Forum SMC

Discussion Forum SMC

25-12-2015 : આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રો શાળાની કોઈ પ્રવુતિમાં ઉપયોગી થયા હોય તો તેની ટૂંકમાં માહિતી આપો.



તારણ:

  • એસ.એમ.સી સભ્યોએ આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર એસ.એમ.સી સભ્યોનું નામ પણ આપેલ છે.
  • આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રોમાં વાલી સંપર્ક કરી કન્યા કેળવણીમાં વધારો કરવા માટેનો નવતર પ્રયોગ કરી કન્યાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો.-તેજાભાઈ પ્રજાપતિ,જી.બનાસકાંઠ,સુરેશભાઈ ઠાકર,જી.પાટણ
  • ફરતું પુસ્કાલય બનાવી શાળાના લાઈબ્રેરીના પુસ્તકનો ઉપયોગ કરવામાં આવે છે અને પુસ્તકાલયનો ઉપયોગ બાળકો અને તેમના વાલીઓ કરે છે.આ રીતે બાળક અને વાલીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવામાં આવે છે.-બાબુભાઈ મોર,જી.કચ્છ
  • આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રોના ઉપયોગ દ્રારા વેસ્ટ માંથીબેસ્ટપ્રવૃત્તિઅન્વયેપ્લાસ્ટિકબોટલ માંથી ફુલદાનીઅને અન્યજરુરી વસ્તુઓબનાવવામાંઆવી.- ખુશાલીબેન બોડા,જી.કચ્છ
  • આઈ.આઈ.એમ. તરફથી મળતા પત્રોનીશાળાના શિક્ષકો અને એસ.એમ.સી સભ્યો સાથે મળીને ચર્ચા કરવામાં આવે છે અને શાળાની સમસ્યાનો નવતર પ્રયોગ દ્રારા હાલ કરવામાં આવે છે.-અલ્તાફહુસેનભાઈ પટેલ,જી.ભરૂચ-વિલ્સનભાઈ રાઠોડ,જી.વડોદરા-સુરેશભાઈ નાગલા,જી.અમરેલી- મેહુલકુમાર પ્રજાપતિ,જી.મહેસાણા