Discussion Forum SMC

Discussion Forum SMC

21-11-2014 : શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો મધ્યાહન ભોજન માટે નીચેનામાંથી કઈ બાબતો ધ્યાનમાં લે છે?



તારણ:

  • એસ.એમ.સીના સભ્યોએ મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક આહાર, ભોજન બનાવવાની જગ્યા, સમયસર ભોજન, રસોઈ માટે વાપરવામાં આવતા વાસણો અને ભોજનની ગુણવત્તા જેવી મહત્વની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.
  • આપના દ્વારા કરવામાં આવેલા મંતવ્યો અનુસાર જાણવા મળે છે કેએસ.એમ.સી સભ્યો બાળકોને સમાન રીતે બેસાડીને જમાડવામાં આવે છે કે નહી ,બાળકો આ વ્યવસ્થાથી સંતુષ્ટ છે કે નહી, અને રસોઈમાં વાપરવામાં આવતા વાસણો બરાબર છે કે નહી તેવી બાબતો પર ઓછુ ધ્યાન આપી રહ્યા છે .