Discussion Forum SMC

Discussion Forum SMC

25-10-2015 : શું આપને શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા અને જવાબદારી અંગેનીતાલીમ મળેલ છે?તાલીમ કોના દ્વારા આપવા માં આવી હતી? તાલીમ માં કયા મુદ્દાઓ પરચર્ચા કરવામાં આવી હતી?શું આ તાલીમ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની કામગીરીમાં મદદરૂપ થઇછે?

તારણ:

  • ૯૦%એસ.એમ.સી.સભ્યનેશાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા અને જવાબદારી અંગેનીતાલીમ મળેલ છે
  • એસ.એમ.સી.સભ્યોનેબી.આર.સી.દ્રારા,સી.આર.સી.દ્રારા,શિક્ષણવિદ દ્રારા,એસ.એમ.સી.અધ્યક્ષ દ્રારા,શાળાના શિક્ષકો અને આચાર્ય દ્રારા,સર્વ શિક્ષા અભિયાન અંતર્ગતતાલીમ મળેલ છે.
  • તાલીમ દરમિયાન અનિયમિત વિધાર્થીઓને નિયમિત કરવા,નામાંકરણ,શાળાના ભૌતિક અને પર્યાવરણના વિકાસ,શાળા સાથે ગામલોકોને જોડવા, એસ.એમ.સી.સભ્યોનની જવાબદારી અને ફરજો,મધ્યાહન ભોજન ,બાળ અધિકાર,શાળામાં શૌચાલયની સુવિધા,રમત-ગમ્મતની સુવિધા,શાળાને મળતી ગ્રાન્ટ,વિકલાંગ બાળકોનું શિક્ષણ અને તેમના અધિકારજેવામુદ્દાઓ પરચર્ચા કરવામાં આવે છે.

  • ૯૩%એસ.એમ.સી.સભ્યોનેમળેલતાલીમ શાળામાં કામગીરીમાં મદદરૂપ થાય છે.
  • ૯૩%એસ.એમ.સી.સભ્યોનેમળેલતાલીમ શાળામાં કામગીરીમાં મદદરૂપ થાય છે.