Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-08-2016 : શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ સમસ્યાઓ માંથી ચોથા ક્રમની મુખ્ય અને સૌથી વધુ શાળામાં જોવા મળતી સમસ્યા છે કે,શિક્ષકોને શૈક્ષણિક કાર્યઉપરાંત વધારાની કામગીરી સોપવામાં આવે છે.આ કારણે શિક્ષણ પાછળ પુરતો સમય મળતો નથી.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
  • શિક્ષકોએ શાળામાં શિક્ષણ સિવાયની કામગીરીનું ભારણ ઘટાડવા માટે ટેકનોલોજી ઉપયોગ કરી બાળકોની માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરી દેવાથી વારંવાર મગાવવામાંઆવે તો સરળતાથીઆપી શકાય.(કુલદીપભાઈ નટવરલાલ-ગીર સોમનાથ-9924445044)
  • શિક્ષકોએ શાળામાં શિક્ષણ સિવાયની કામગીરીરિશેષ અથવા શાળા સમય બાદકરવી.શાળામાં થતાં સિવિલ વર્કમાં એસ.એમ.સી,સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં શિક્ષણવિદ, ટીમવર્ક,નિવૃત્ત શિક્ષકોની મદદ લેવી.(રોહિતકુમાર રાવળ-મહેસાણા-9998002868),(સંદીપકુમાર પ્રજાપતિ-ખેડા-9537336070),(વિનોદભાઈહિરાણી-બોટાદ-9879242828),(ફાલ્ગુનીબેન શાહ-સાબરકાંઠા-9714924406),(નિધિબેન સુતરીય –અમરેલી-9825542629)
  • શાળામાં શિક્ષક શિક્ષણ સિવાયની કામગીરી માટે સમય મળી રહે માટે વર્ગના બાળકોને એ.બી.સી. કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા છે.જયારે શિક્ષક વહીવટી કામ માટે બહાર જાય ત્યારે એ કેટેગરીના બાળકો વર્ગના બીજા બાળકોને શિક્ષકે ભણાવેલા પાઠનુંપુનરાવર્તનકરાવેઅને નવા પાઠની થોડી માહિતી પણ આપે છે.(સંગીતાબેન ભૂંગળીયા-ભાવનગર-9409443409),(ભરતકુમાર પરમાર-અમરેલી- 9925943358),(શિલ્પાબેન મકવાણા-જુનાગઢ-9624069789),(કનૈયાલાલ સોલંકી-બનાસકાંઠા-9974574892)
  • શાળામાં૪:૦૦ થી ૫:૦૦ સમયગાળો રમત-ગમ્મત નો તાસ હોય છે.આ દરમિયાન શિક્ષકેસાથી શિક્ષકની મદદ લઈ શિક્ષણ સિવાયની કામગીરીકરી શકાય.(ઘનશ્યામભાઈ રાઠોડ-ભાવનગર-9978135591)
  • શિક્ષક જે વિષય ભણાવતા હોય તે અનુરૂપ પ્રવુતિ બાળકોને કરવાનું કહેવામાં આવે.આ સમય દરમિયાન શિક્ષક શિક્ષણ સિવાયની કામગીરી કરવાનો સમય મળી રહે છે.(મહેશભાઈ ગોહિલ-ગીર સોમનાથ-9157222678)
  • શિક્ષકેશાળામાં શિક્ષણ સિવાયની કરેલકામગીરીને પ્રોત્સાહિત કરવી જોઈએ.(ગોવિંદભાઇ કુકડીયા-સુરેન્દ્રનગર-9426421033)