Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-05-2018 : પ્રશ્ન :-વર્ગખંડની અંદર હકારાત્મક વાતાવરણનું નિર્માણ માટે આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • વર્ગખંડમાં હકારાત્મક વાતાવરણ માટે વિદ્યાર્થીઓ સાથે સહભાગિતા ખુબ જ જરૂરી અને મુશ્કેલ લાગતો પોઇન્ટ પાસે બેસાડી શીખવવાથી વિદ્યાર્થીઓ હકારાત્મક વૃતિ રાખે છે. વિદ્યાર્થી જોડે આત્મીયતા કેળવાય તેવા પ્રયત્નો કરવાથી ભણવામાં રસ જાગે છે. (નિયંતાબેન જે. પટેલ-ગાંધીનગર-૭૬૦૦૦૩૧૮૨૩,મહીડા દીપાલીબેન આર. -આણંદ-૯૪૦૮૮૬૫૧૯૬)
  • વિદ્યાર્થીઓમાં એકતા , સામાજિક સમરસતા,લડાઈ દુશ્મના વટ તથા બંધુત્વની ભાવના વિકસે તે માટે દરરોજ દરેક વિદ્યાર્થી અલગ પાટલી પર અને અલગ વિદ્યાર્થી જોડે બેસાડવામાં આવે. (ગોર આશિષ કુમાર - આણંદ-૭૭૭૮૮૧૯૯૩૪)
  • વર્ગની શરૂઆતમાં વિદ્યાર્થીઓને બે મિનીટ હળવી કવાયત, જોક્સ, ચિત્રોપૂર્તિ, નકશાપૂર્તિ,પ્રયોગપૂર્તિ, કરાવવાથી વિદ્યાર્થીઓની સતત માનસિક હાજરી મળી રહે છે. બી.એડના પાઠ આપતા હોય તેવી રીતે ભાઈ-બહેન સંબોધન કરવાથી વર્ગખંડમાં હકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે.(દવે નીરવ એમ.- પાટણ -૮૨૩૮૦૩૭૪૨૭, પટેલ નીમાબેન એન.-ઊંજા-૮૯૦૫૮૪૫૫૧૮, પટેલ નરેશકુમાર બી.-મહેસાણા-૮૯૮૦૯૧૩૦૮૨)
  • વર્ગખંડની અંદર સકારાત્મક વાતાવરણ માટે દરેક શિક્ષક વિદ્યાર્થીને વ્યક્તિગત નામથી બોલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે પ્રોજેક્ટ સ્માર્ટ બોર્ડ,એલીડી ટીવી ,સ્પીકર શૈક્ષણિક સોફ્ટવેર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.કોઈ વિદ્યાર્થીનો જન્મદિન હોય તો આજનો દીપક, સ્વચ્છ સુંદર આવે તો આજના ગુલાબ જેવી પ્રવૃત્તિ કરે છે.તેનાથી સમાન તક મળવાથી સામાજિકતાનો અભ્યાસ થાય છે.(પ્રજાપતિ મહેશકુમાર–પાટણ-૯૦૯૯૦૨૬૯૬૦, પ્રજાપતિ કૌશિકકુમાર પી.-સુરેન્દ્રનગર-૯૪૨૭૭૧૧૪૮૦)
  • જ્ઞાનકુંજ પ્રોજક્ટ અંતર્ગત બાળકોને જુદા-જુદા વિડીયો બતાવીને હાજરી બોલાવવી જેમકે, ૧થી ૨૦ નંબરને ધોરણ ૭માં ૧ થી ૨૦ તત્વના નામ હિલિયમ, નાઈટ્રોજન, હાઈડ્રોજન બોલવાથી હકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે.(સુધારા શૈલેશ કુમાર સી. -રાજકોટ-૯૪૦૯૧૬૫૯૧૩)
  • દરેક વિદ્યાર્થીઓને પ્રશ્નોતરી કરવાની તક, બોલવાની તક પ્રશ્નોતરી કર્યા બાદ વિદ્યાર્થી કેટલા જવાબ આવે છે તે સાંભળવા જે જવાબ નકારાત્મક હોય તતો સુધારો વિદ્યાર્થી જ કરશે પ્રશ્નો બાદ તાલીમ દ્વારા સન્માન કરવામાં આવે છે. તેનાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને હકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે.(મોરડિયા સંજય-સુરત-૯૪૨૭૧૦૦૧૭૪, રાઠોડ કિરણભાઈ એલ.-આણંદ-૯૪૫૮૪૯૧૫૮૧, સુરાણી ભાવિક-અમરેલી-૯૪૨૯૪૧૬૬૧૬, પટેલ ચેતનાબેન એન.-અમદાવાદ-૯૬૦૧૬૦૩૮૩૩)
  • દરેક વિદ્યાર્થીઓને પ્રશ્નોતરી કરવાની તક, બોલવાની તક પ્રશ્નોતરી કર્યા બાદ વિદ્યાર્થી કેટલા જવાબ આવે છે તે સાંભળવા જે જવાબ નકારાત્મક હોય તતો સુધારો વિદ્યાર્થી જ કરશે પ્રશ્નો બાદ તાલીમ દ્વારા સન્માન કરવામાં આવે છે. તેનાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને હકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે.(મોરડિયા સંજય-સુરત-૯૪૨૭૧૦૦૧૭૪, રાઠોડ કિરણભાઈ એલ.-આણંદ-૯૪૫૮૪૯૧૫૮૧, સુરાણી ભાવિક-અમરેલી-૯૪૨૯૪૧૬૬૧૬, પટેલ ચેતનાબેન એન.-અમદાવાદ-૯૬૦૧૬૦૩૮૩૩)
  • વર્ગખંડમાં વિદ્યાર્થીને અંદર અને બહાર ગમતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેવી કે કોયડા ઉકેલ ,ગણિત ગમ્મત, પ્રોજેક્ટની સોંપણી, ક્વિઝ,સ્પર્ધા પ્લીકર્સ ટેકનોલોજીથી મુલ્યાંકન જે વિદ્યાર્થીને અતિપ્રિય છે. અભ્યાસમાં આવતા મુદ્દાને સરળ રીતે સમજાવવા નાટ્ય સ્વરૂપે (નફો-ખોટ ,વ્યાજ,બેંક) સરસ,અભિનંદન ,વગેરે સુદઢકોનો ઉપયોગ કરવાથી હકારાત્મક વાતાવરણ સર્જાય છે.(ચૌહાણ નીરવભાઈ જી.-ભાવનગર-૯૫૮૬૧૧૬૭૭૬, ઝાપડિયા ચતુરભાઈ બી. -બોટાદ-૯૮૯૮૫૭૪૨૯૫)
  • વર્ગખંડમાં હકારાત્મક વાતાવરણ માટે શાળાના પર્યાવરણમાં અભ્યાસક્રમની પ્રવૃત્તિ કરાવવાથી સંબંધોનો વિકાસ મજબુત બને છે. વ્યક્તિગત વિદ્યાર્થીઓની કાળજી લઈ શકે છે.પર્યાવરણની સાથે વાર્તા કહેવાથી રસ પડે તેવા વાતાવરણનું નિર્માણ થાય છે.(પટેલ ડો.મિનેષકુમાર એમ.-બનાસકાંઠા-૯૪૨૮૧૮૬૫૩૪, વ્હોરા શબ્બીરહુસેન એ.-સુરેન્દ્રનગર-૯૭૧૪૨૧૧૨૪૩)
  • વર્ગમાંથી વિદ્યાર્થીની નોટબૂક ગુમ થઈ તો કોઈએ કબુલ્યું નહી એટલે સમજાવીને કહેવામાં આવે છે કે કોઈ ચોર હોતી જ નથી પણ ભૂલમાં વસ્તુ કેટલીકવાર આપણા બેગમાં મુકાય જતી હોય છે. એ છોકરી રીસેષના સમયમાં આપી ગઈ તો તેમના વખાણ કરવાથી તે ખુબ રાજી થઈ છે. એટલે કે વ્યક્તિ સાથે પ્રેમથી વર્તન કરવાથી તે સત્ય તરફ વળે છે.(કનેજીયા જીતેન્દ્રભાઈ એન.- ભાવનગર-૯૮૭૯૩૫૬૫૧૫)