Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-07-2018 : પ્રશ્ન:શાળાના દિવ્યાંગ (શારીરિક રીતે) વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ શિક્ષણ મેળવી શકે તે માટે આપે કરેલ નવતર પ્રયોગ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.

તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • દિવ્યાંગ વિદ્યાર્થી જે પહેલા અનિયમિત હોય તેમને પ્રોત્સાહિત કરી બીજા સામાન્ય બાળકો સાથે આઉટડોર ગેઈમ માં સામેલ કરી સતત પ્રોત્સાહિત અને આનંદમય જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. વ્હાલ અને પ્રેમથી બોલાવવા, વર્ગના બીજા વિદ્યાર્થી જોડે દોસ્તી કરાવવી, તેમને એક સારા વિદ્યાર્થી સાથે બેસાડી પ્રેમ ભર્યું વાતાવરણ મળે તેવો પ્રયાસ કરે જેના કારણે તેમની શારીરિક ક્ષમતા સારી બને છે.(પ્રજાપતિ મનુભાઈ-અમદાવાદ-૯૪૨૯૫૨૫૭૪૬, દેસાઈ અલ્પા વી.-જુનાગઢ-૯૯૦૯૬૯૦૭૯૯, પટેલ સ્વાતિબેન બી.-મહેસાણા-૯૯૦૯૭૯૯૪૧૧)
  • દિવ્યાંગ બાળકોને ટેકનોલોજીની સાથે અભ્યાસ કરાવવામાં આવે છે. યુટ્યુબમાં વિડીયો કે કોઈ સીડી દ્વારા સંદર્ભ સાહિત્ય મેળવીને અભ્યાસ કરાવવામાં આવે છે.(પટેલ કૌમિકકુમાર ડી.-૯૪૨૭૫૪૬૭૭૫-કચ્છ, જાડેજા દર્શના એ.-જામનગર-૯૭૧૪૧૫૪૧૦૫)
  • દિવ્યાંગ બાળક સામાન્ય બાળકોની જેમ શિક્ષણ મેળવી શકે તે માટે વર્ગખંડમાં પહેલી હરોળમાં બેસાડવામાં આવે છે. પ્રાથનાસભામાં દરેક સહભ્યાસિક પ્રવૃતિમાં ભાગ લેવડાવવો, તેમના કામને બીરદાવવું, સતત પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા આત્મવિશ્વાસ વધારવો, દિવ્યાંગ વિદ્યાર્થીને રમોત્સવ, ચિત્ર સ્પર્ધા, વિશ્વ ડે, પ્રસાર ડે, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવડાવવામાં આવે છે. આવા પ્રયત્નથી બાળક લઘુતાગ્રંથીમાંથી બહાર આવે છે.(રનોક્ષરા જગદીશભાઈ કે.-પાટણ-૯૪૨૭૩૯૫૭૪૫, ઠક્કર સુરેશકુમાર ટી.-પાટણ-૯૮૨૫૫૦૪૯૭૨, કાથરાણી નેહા બી-રાજકોટ-૮૧૪૦૪૯૪૨૫૨)
  • કોઈ દિવ્યાંગ બાળક માનસિક રીતે નબળું હોય તે બાળકને ટી.એલ.એમ, પ્રોજેક્ટર, ટેબ્લેટ, લેપટોપ, ઓડિયો,વિડીયો દ્વારા મનમાં ચિત્ર ઉભુ કરવું વગેરે સંસાધનોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.(મેહતા ઋજુતા એન.-જુનાગઢ-૭૭૨૮૪૩૯૪૦, પટેલ પંકજ કુમાર બી.-પાટણ-૯૯૦૯૧૭૭૬૮૭)
  • દિવ્યાંગ બાળકને આંકડાજ્ઞાન અને મૂળાક્ષર સમજાવવા માટે દિવાસળીના પત્તા, લખોટી, પથ્થર, ચિત્રો , સાંકેતિક ભાષા દ્વારા વિષય સમજ, હાથની આંગળીઓ ગણીને શીખવાડમાં આવે છે. (ભાવસાર ચિરાગ બી.-આણંદ-૯૮૨૪૩૬૬૯૨૧, પટેલ વિજયકુમાર આર-સાબરકાંઠા-૯૪૨૯૩૨૫૫૩૭, ભાદરકા સંદીપ ડી. -કચ્છ-૯૯૦૪૯૬૧૦૬૨)
  • દિવ્યાંગ બાળકને શિક્ષકની ભૂમિકા નિભાવવા માટે વર્ગ મોનીટરનું સ્થાન આપવું, દિવ્યાંગ બાળકોને સાથે રાખીને રમતોનું આયોજન કરે, સમુદાય ભાવના વિકસાવવા માટે જૂથ કાર્ય કરે, પ્રેમ, હુંફ અને સહાનુભુતિ અર્પણ કરી વિશેષ પ્રકારનું સમાવેશી શિક્ષણ આપવામાં આવે છે.(પટેલ મીતુલકુમાર બી.-પાટણ-૯૭૨૪૬૪૧૦૯૦, પટેલ રાહુલ સી.-મહેસાણા-૯૯૨૪૫૬૭૮૪૬, સોયા મહેશકુમાર એ. -કચ્છ-૮૭૫૮૩૦૬૭૨૦)
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે પોઝીટીવ વર્તન રાખવાથી, પર્યટનમાં સાથે લઇ જવાથી તેમનામાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ જગાડી શકાય છે.(પારેખ તેજલ કે. -પંચમહાલ-૯૪૨૭૧૮૮૦૨૨, માછી ભારતીબેન ડી. -ગોધરા-૯૬૩૮૩૧૬૮૪૫)