Discussion Forum Teacher

Discussion Forum Teacher

08-08-2014 : શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની રચના અંગે આપના મંતવ્યો જણાવો.



તારણ:

  • શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને કામગીરી વિષે જાણકારી હોવી જોઈએ. સભ્યો કોઈ પણ સમયે કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ.
  • જે વ્યક્તિને શિક્ષણ વ્યવસ્થા અંગે જાણકારી હોય અને જે કામગીરી કરવા માટે સજાગ અને તત્પર હોય તેવા સભ્યોને SMC ના સભ્ય બનાવવા જોઈએ.