Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-05-2016 : શું આપે શાળામાં વિધાર્થીઓને પ્રથાનાસભામાં કોઈ એવી પ્રવુતિ કરાવેલ છે જેનાથી મૂલ્ય શિક્ષણ મળી રહે?ટૂંકમાંવિગત જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનંં નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.

    • "આજનું મદદરૂપ કાર્ય પ્રોજેક્ટ” અંતર્ગતજેમા બાળકો દ્વારા કોઈ ને મદદ કરવામા આવી હોયતેની વાત પ્રથાનાસભામાંકરવામાં આવે છે. (વ્રિકમભાઈ ગઢવી- પોરબંદર-9723867000,હાર્દિકકુમાર શર્મા-ખેડા-8140745121,શિવાભાઈ સોંલકી-પાટણ-9727484519,નિધિબેનસુતરીયા-અમરેલી-9825542629)
    • “સ્ટોરી કાફે પ્રોજેક્ટ”અંતર્ગત દર શનિવારે શાળાનાશિક્ષક,ગામના કોઈ વડીલ દાદા કે શિક્ષણવિદ પાસેશૈક્ષણિક મુલ્ય વાળીવાર્તા કહેવડાવવામાં આવે છે.(અમિતકુમાર સોની-મહેસાણા-9510209616,વિઠ્ઠલભાઈવણકર-મહીસાગર-9574152255)
    • “દત્તકકમ્પ્યુટર” યોજના અંતર્ગત શાળાના કમ્પ્યુટર બાળકોને દત્તક આપવામાં આવે છે. આ યોજના અનુસાર બાળકને મળેલદત્તકકમ્પ્યુટરની જાળવણી કરવાનું કાર્ય આપવામાં આવે છે.(મનીષકુમાર વાઢીયા-ગીર સોમનાથ-9737376983)
    • શાળામા પ્રાર્થનામા શિક્ષકોદ્વારા રોજ એક પ્રેરક વાર્તા કહેવામા આવતી અને બીજા દિવસે બાળક દ્વારા તેનુસ્વતંત્ર લેખન કરી લાવવા કહેવામાં આવતું અને કોઈ એક બાળકે લખેલ વાર્તાનું પ્રથાનાસભામાં વાંચન કરવામાં આવતું.(પ્રતિકકુમાર અરવિંદભાઈ-અમરેલી-9429559308)
    • શાળામાં“મુલ્ય શિક્ષણ મંત્રાલય” અંતર્ગતપ્રમાણિકતા,નિષ્ઠાવાનઅને જવાબદાર નાગરિક બને તે માટે કોઈબાળકે સારું કાર્ય કર્યું હોય તેને સમાજના પ્રતિષ્ઠિત વ્યકતિ દ્રારા સન્માનવામાં આવે છે.(પ્રવિણભાઈ ભુરાભાઈ-કચ્છ-9909505011)
    • “કર ભલા હોગા ભલા” અને “વધેલું પાણી છોડવાને આપવું” પ્રોજેક્ટ અંતર્ગત દરોરજ શાળા છોડતી વખતે વધેલું પાણી વૃક્ષોને પાવામાં આવે છે.(બહેચરભાઈ પ્રજાપતિ-કચ્છ-9426136964)
    • શાળાના બાળકે કરેલ મુલ્ય શિક્ષણની પ્રવુતિઓનું સી.આર.સી.દ્રારા મેગેઝીનબહાર પાડવામાં આવે છે.મેગેઝીનબાળકે કરેલ પ્રવુતિ તેના ફોટા સાથે છાપવામાં આવે છે તેથી બાળક આવી પ્રવુતિ કરવા પ્રોત્સાહિત થાય છે.(દીપિકાબેન વિજયભાઈ-કચ્છ-9913984889)
    • " ચાલો પ્રયત્નકરીએ " થીમ અંતર્ગત ૨૫ જેટલી કૃતિઓ મૂકવામાં આવી છે જેમાં વિષયવસ્તુ, માહિતી અનેજ્ઞાન, અભિનય - કલા અને મુલ્યલક્ષી શિક્ષણ મળે તેવી કૃતિઓ મૂકવામાં આવી છે.બાળવાર્તા અંતર્ગત - બે બાળકો વાર્તાની રજૂઆત કરે છે. ઈતરપ્રવૃત્તિ અંતર્ગતનાનાં નાટક, નાટિકા, સંવાદ, વાર્તાનું નાટ્યકરણ વગેરે દર બુધવારે રજૂ થાય છે. આબધી જ પ્રવૃત્તિ મુલ્યલક્ષી શિક્ષણનો સંદેશો આપે છે.(રમેશચંદ્રભાઈ પટેલ-ભરૂચ-9426859056)